New Features Updates - Gujarati

Published on 19-Mar-2017

*efossick* વેબસાઈટ માં નવા અપડેટ્સ આવ્યા છે.

http://efossick.com/forgot-password પર ક્લીક કરી Username માં તમારી રજીસ્ટર મેલ આઈડી લખી Forgot Password ક્લીક કરશો.

તમારા રજીસ્ટર મેલ આઈડી પર તમને એક લિંક મળશે, તે લિંક ને ક્લિક કરશો અને પાસવર્ડ ક્રિએટ કરશો.

*ઉપર જણાવેલી પ્રોસેસ ફક્ત એમના માટે છે, જેમનું બિઝનેસ પ્રોફાઇલ પહેલા થી વેબસાઈટ પર રજીસ્ટર છે.*



*નવા મેમ્બર્સ બિઝનેસ રજીસ્ટ્રેશન માટે આ લિંક નો ઉપયોગ કરશો.*
http://efossick.com/registration


*Features (વિશેષતાઓ) :*

૧. પ્રોફાઇલ એડ/એડિટ/ડીલીટ
૨. બિઝનેસ પ્રોફાઇલ ક્રિએટ કરી શકો.
૩. બિઝનેસ પ્રોડક્ટ એડ કરી શકો.
૪. પ્રોડક્ટ ના ફોટા અપલોડ કરી શકો.
૫. તમારા પ્રોફાઇલ ની લિંક ક્રિએટ કરી શકો.
૬. બિઝનેસ પ્રોફાઇલ ની લિંક ક્રિએટ કરી શકો.
૭. બિઝનેસ પેજ ને વોટ્સઅપ, ફેસબુક, ટ્વીટર અને અન્ય સોશ્યિલ મીડિયા પર શેર કરી તમારા બિઝનેસ નું પ્રમોશન કરી શકો.
૮. ```eFossick Business```
૯. ```eFossick Matrimony```
૧૦. ```eFossick Jobs```
૧૧. ```eFossick Blood Donors```
૧૨. ```eFossick Freelancers```
૧૩. ```eFossick Advertisements```




વધુ માહિતી માટે સંપર્ક કરશો.
*eFossick*.com
Shailesh Dineshbhai Panchal (Founder)
+919892922581
contactefossick@gmail.com